SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતા સંગીત સોતાસ્વની, શ્રી મહાવીર જિન સ્તવન (હાલું વતન મારું વહાલું વતન ) એ દેશી. સાચું શરણું તારું સાચું શરણુ હાં. સાચું સારું છે પ્રભુ તારું શરણ હાંકુર વીર ચરણનું શરણ મળ્યું જેને - તેને કહું કેટી કેટી નમન હાં....સાચું, ગૌતમ સરખા વૈદિક વિષે તારા શરણે બન્યા સાચા રતન હાં...સાચું ચંદનબાળા સમી આ લ ફ મ રી એ શરણું ગ્રહી લીધું મુકિત વનત હાંસાશુ સમકિતી જીવ ને મનડે વસ્યું છે સંસાર સાગર તારણું તરણુ હાંસારું. નેમિ અમૃતપદ પ સેવનથી પુણ્ય ધુરધર ચાહે ચરણ હાં....સાચું. શ્રી વીર પ્રભુની વાણું – મેરે પ્યારે (૨) તું નાથ હા, - હે મહાવીર, જ્ઞાન મુજે દિયા...તેરી પ્રભા વીર વીર વીર મ રટતા (જપતા) તૂ મેરે. મનમન્દિરમે, તુમકે વસાઉ, ભક્તિ જગાઉ ગુણકે ગાઉ, તાન લગાઉ આજે ઝનનનન વાજે તનનનન ધુ ર ધ ર ત મ વ સ તા ... તું મેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy