________________
રચિતા સંગીત સ્રોતસ્વિની.
શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન
(મય અરજ કરૂં શિર નામિ) એ દેશી. શ્રી નેમિ જિનેશ્વર પ્રભુને, હૃદયે ધાર ધાર ધાર તે સમ નહિ અવર આ જગમાં, બીજો સાર સાર સાર
એ ટેક. તમે બાળપણથી બાળે, કામ શગુને મૂળથી ટાળે મેં હાથ તમારે ઝાલ્ય, મુજને તાર તાર તાર
| શ્રી નેમિ, જે રતિ મદની હરનારી, ઉગ્રસેનની રાજકુમારી બન્યા બાળથકી બ્રહ્મચારી, ત્યાગી નાર નાર નાર
| શ્રી નેમિ, કર્યા નિર્ભય પશુના જીવને, સંવત્સરી દાનને દઈને લીધે ગિરનારે જઈને, સંયમ ભાર ભાર ભાર–
| શ્રી નામ, શ્રી સમુદ્રવિજય કુળચંદા, અમકા ભવભય ફંદા કરી જ્ઞાન ત અમદા, ઉતારે પાર પાર પાર–
| શ્રી નેમિ. જે નેમિ અમૃતપદ ધ્યાવે, તે પુણ્યપદને પાવે; ધુરન્ધર થઈને હઠાવે, ગતિએ ચાર ચાર ચાર
શ્રી નેમિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com