________________
રચિતા સંગીત સ્રોતસ્વિની...
..........૧૧૩ શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(જાએ જાઓ અય મેરે સાધુ.) એ રાહ. આવે આવે છે શાન્તિદાતા, શાન્તિનાથ જિનચંદ.....
એ ટેક. મન મન્દિરમાં આપ પધારે, ત્રિભુવન નાયક દેવ, સમકિત દીપક પ્રગટાવીને, કરશું સારી સેવ..આ. સભ્ય જ્ઞાન સિંહાસન ઉપર બેસાડી ને નાથ, વિવેક જલથી નવણુ કરાવી, પૂજશું ચન્દન સાથ..આવે, આજ્ઞા પાલન પુષ્પ ચઢાવી, ૫ પૂજાને કરશું મૈત્રી આદિક ભાવના ભાવી, મુક્તિ રમાને વરશું, આ ફળ નૈવેદ્યને અક્ષત પૂજા, કરશું ભાવ ધરીને, દર્શન સંયમ આરાધનથી, પ્રવચન પાન કરીને... આવે. નેમિસૂરિના વદન કમળથી, વચનામૃતને પીધું, ઈવિધ અષ્ટ પ્રકારે પૂજન, પુણ્ય ધુરન્ધર કીધું..આ.
શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(સાજન સુણ સપનેકી બાત) એ ઢબ. જીવનકે હે તુમહી આધાર-ગુનીવ.-૨ હો.... જીવન કે હે તુમહી આધાર-ગુનીવ..૨ હે..... નિશદિન પલપલ ધ્યાન ધરું મેં
તેથી પાયે નહિ ભવપાર-ગુનીવર હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com