________________
રચિતા સંગીત સેકસ્વિની..
શ્રી આદિનાથ જિન સ્તવન.
(ગઝલ) મરૂદેવજીના નંદન, કરું હું ભાવથી વંદન મને છે આશરે તારે, વિનતિ ઉર અવધારે રહ્યો છે હાથ મેં તારે, ભદધિ પાર ઉતારે અમારા કષ્ટ કાપને, અમને મેક્ષ આપને . અનાદિ કાળથી ભટકું, ત્રિશંકુ જેમ હું લટ થઉં છું નાથ બહુ દુઃખી, બતાવે માર્ગ થઉં સુખી ગુણેને તું પ્રભુ દરીયે, સદા સજ્ઞાનથી ભરી અજ્ઞાને હુંભવે ફરીયે, સાચે દેવ મુજ મળી હવે હું ના તણું તુજને, મળે છે સગુણ મુજને અવિચલ પ્રીતિ મેં બાંધી, જિણંદ શું ભક્તિને સાંધી પ્રત્યે નેમિ કૃપાદષ્ટિ, જાણે અમૃત તણું વૃષ્ટિ સીંચે છે પુણ્યથી તેને, ધુરન્ધરનાથ છે જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com