________________
.C§............
...
મુનિ શ્રી કુરન્ધરવિજયજી
—3 કનેા પ્રભાવ ઃ—
( ગઝલ-લાવણી )
(ગહન છે ભેટ ઈશ્વરના) એ રીતે.
સ્થાયી=
જગતના જીત્ર શું જાણે, કરમના ખેલ ન્યારા છે જગત નાચે કરમ પાસે, કરમના ખેલ ન્યારા છે....જગત
'તરા=
અન્યા ત્યાગી સકલ ત્યાગી, ઋષભ જિનનાથ વૈરાગી મળી ના વર્ષ તક ભીક્ષા, કરમના ખેલ ન્યારા છે....જગત ધર્મમાં નિષ્ઠતા રાખી, હરિશ્ચન્દ્ર જીવન આપ્યું ભર્યાં જલ નીચ આવાસે, કમના ખેલ ન્યારા છે....જગત
ભલે હા રંક કે રાજા, ભલે હેા ચેગી કે ભાગી કરેલા કર્યાં ના છેડે, કરમના ખેલ ન્યારા છે....જગત ચરમ જિનવર બની સાધુ, સહે પ્રાણુન્ત ઉપસર્ગો રહે સમતા સહન કરતા, અને જ્ઞાની સકૅલ જાણે....જગત કરમના નાશને માટે, સદા સદ્ ધ્યાનનો ધારા પુરન્ધર જે સદા સેવે, બને જ્ઞાની સકૅલ જાણે....જગત
====
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com