________________
૧૯
नरकस्वर्गसंज्ञे वे पुण्यपापे द्विजोत्तम ! । वस्त्वेकमेष दुःखाय सुखायेार्जवाय च । कोपाय च यतस्तस्मात् वस्तु वस्त्वात्मकं कुतः ॥
અહિં પરાશર મહર્ષિ કહે છે, “વસ્તુ વવાત્મક નથી” આને અર્થ જ એ છે કે કોઈપણ વસ્તુ એકાતે એકરૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે, તેજ બીજા ક્ષણમાં દુઃખનું કારણ બને છે. અને જે વસ્તુ કે ઈ વખતે દુઃખનું કારણ બને છે, તેજ વસ્તુ ક્ષણભરમાં સુખનું કારણ પણ થાય છે.
સજજને, આપ સમજી શક્યા હશે કે અહિં સ્પષ્ટ અનેકાતવાદ કહેવામાં આવ્યો છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપવું, જેઓ “ સસલુળાનનિર્વચનીયં જગત ” કહે છે, તેને પણ વિચારદષ્ટિથી દેખવામાં આવે તે અનેકાન્તવાદ માનવામાં હરકત નથી. કારણ કે જ્યારે વસ્તુ “સત ” પણ નથી કહી શકતા અને “અસત ” પણ નથી કહી શકતા તે કહેવું પડશે કે કઈ પ્રકારથી “ સત્ ” હેઈ કરીને પણ કઈ રીતે “ અસત્ ” છે. એટલા માટે ન તે “સત્ ” કહી શકાય છે અને ન અસત, તે હવે અનેકાન્તતા માનવી સિદ્ધ થઈ.
સજજનો, નૈયાયિક “ તમને તેનો માપ કહે છે. અને મીમાંસક તથા વૈદાન્તિક તેનું ખંડન કરીને તેને * ભાવ સ્વરૂપ ' કહે છે. તે હવે જોવાની વાત એ છે કે આજ સુધી એને કઈ ફેંસલે થયો નહિં કે, કેણ ઠીક કહે છે? ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાના પોબારા છે. અર્થાત જૈન સિદ્ધાંત સિદ્ધ થયે. કારણ કે તે કહે છે કે-“વસ્તુ અનેકાન્ત છે. તેને કઈ રીતે ભાવરૂપ કહે છે. અને કઈ રીતે અભાવરૂપ પણ કહે છે. આવી જ રીતે કોઈ આત્માને “જ્ઞાનસ્વરૂપ' કહે છે, અને કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com