________________
છે. –જ્યારે
જૈનતત્ત્વજ્ઞાન એક એવું તત્ત્વજ્ઞાન છે, જેમાંથી કાઇ પણ શોધનારને નવી ને નવી વસ્તુજ પ્રાપ્ત થાય છે. આ તત્ત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતાના સંબંધમાં માત્ર હું એટલું જ કહીશ કે જૈતાની એવી માન્યતા છે-અને જૈનસિĀાન્તેથી પ્રતિપાદિત છે કે–જૈનધર્માંનુ જે કંઇ તત્ત્વજ્ઞાન છે, તે તેના તીર્થંકરાએ પ્રકાશિત કરેલું છે. અને તે તીથ કરેાત તત્ત્વજ્ઞાનના ત્યારે જ પ્રકાશ કરે તેઓને કૈવલ્ય-ધ્રુવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાન' એટલે ભૂત, ભવિષ્ય અને વમાન-ત્રણે કાળનુ લેાકાલેાકના તમામ પદાર્થોનુંયથાસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરાવે તે. એવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે તત્વના પ્રકાશ કરવામાં આવે, તેમાં અસત્યની માત્રાનેા લેશ પણ ન રહેવા પામે, એ ખીતી વાત છે અને તેનુંજ કારણ છે કે જે જે વિદ્યાના જનતત્વજ્ઞાનના અભ્યાસ કરી રહ્યા છે, તે તે વિદ્યાના મુક્તકંઠે જૈનતત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતા સ્વીકારી રહ્યા છે, એટલુંજ નહિ પરન્તુ વિજ્ઞાનની દૃષ્ટિએ આ તત્વજ્ઞાનને અભ્યાસ કરનારા તા તેના ઉપર એર જ મુગ્ધ થઇ રહ્યા છે. આ સંબધી ઇટાલીયન વિદ્વાન ડા. એલ. પી. ટેસીટારીએ કહ્યું છે—
.
- જૈનદર્શીન ' ઘણીજ ઉંચી પતિનુ` છે. એનાં મુખ્યતત્વ વિજ્ઞાનશાસ્રના આધાર ઉપર રચાએલાં છે, એવું મારૂં. અનુમાન જ નહિ પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાથવિજ્ઞાન આગળ વધતુ જાય છે, તેમ તેમ જૈનધર્મોના સિધાન્તા સિદ્ધ થતા જાય છે.
..
આવા ઉત્તમ જૈનતત્વજ્ઞાન સંબધી હું એક નાનકડા નિખ’ધમાં શું લખી શકું ? એના ખ્યાલ આપ સા સ્વાભાવિક રીતે કરી શા તેમ છે. અને તેથી જૈનધમ'માં પ્રકાશિત કરેલાં ધણાં અને વધારે ઉંડા ઉતારેલાં તત્વાનું વિવેચન ન કરતાં સંક્ષેપમાં સ્થૂળ સ્થૂલ તત્વા સબધી જ અહિ થાડા ઉલ્લેખ કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com