SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી દુરધરવિજયજીકૃત અષ્ટાપદ પર પ્રભુ પધારે, પર્યકાસન મુદ્રા ધારે, ધ્યાને ઉજજવળ ધ્યાન–વંદેર ૧ પાદપપગમાઅણસણ કરતાં, ષટુ ઉપવાસે કર્મનિજજરતાં, ષભદેવ ભગવાન-વંદ૦ ૨ સાથે દસ સહસ મુનિરાયા, મુક્તિ વરીયા કર્મ ખપાયા, તે જ્યોતિ મિલાય–વંદો) ૩ અછાધિક શત એક જ સમયે, ઉત્કૃષ્ટ અવગાહે શિવ લે, પ્રથમ અચ્છેસં થાય–વંદ૦ ૪ માહ વદિ તેરસ રઢીયાળી, વર્મા પ્રભુ શિવ વહુ લટકાળી, અભિજિત રાજે ચન્દ–વંદો, ૫ રુદન કરે ચકી જિનવિરહ, ઇન્દ્રાદિક કે અવગારે, પામ્યા પ્રભુ નિર્વાણ-વંદે ૬ ક્ષીર નીરથી સ્નાન કરાવી, નન્દન વનથી ચન્દનલાવી, રચી ચિતા ત્રણ સાર–વન્દ૦ ૭ જિન ગણધર મુનિ દેહ પ્રજાળ, દાઢાદિક પૂછ દુઃખ ટાળે, પામે મંગલમાળ-વંદ૦ ૮ પ્રથમ ભૂપ એ પ્રથમ મુનિવર,પ્રથમ તીર્થ પતિ ધર્મધુરંધર, વજો વારંવાર–વન્દોર ૯ ૧ એક સે ને આઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy