SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આરિજિન પંચકલ્યાણક પૂજા ધ્યાન ધર ગિરિરાજનું, સાધો સઘળાં કાજ; રાજે સિધ્ધાચલગિરિ, ગિરિવરમાં શિરતાજ. ૩ ઢાળ (રાગ-ભરવી) ગિરિરાજનું ધ્યાન ધરો, ભવિ. સધ્ધિ ને સિધ્ધિ વર–-ભવિ--ગિરિ પૂર્વ નવ્વાણું આદિજિનેશ્વર, સમવસર્યા એ સ્મ-ભવિ. આઠયોજનઊંચએગિરિવર,પચ્ચાસયાજનવિસ્તર-ભવિ. દશ યોજના શિખરે શોભીતે, નામે પાતિક હરો-ભવિ. રૂડી રાયણુ ખ છાંયામાં, વહે ઉપદેશને ઝર–ભવિ. અણસણ પુંડરીક ગણધર સાથે, પાંચ ક્રોડ મુનિવરે–ભવિ. ચિત્રીપૂનમ દિન એ ગિરિવરનું, ધ્યાન હૃદયમાં ઘર-ભવિ. ત્રણ લોકમાં તીર્થ એ મોટું, જેનો મહિમા ખરે-ભૂવિ. મંગલકારી અણુઓ એના, સેવી ભવને તરો-ભવિ. આઠ અધિક શત ટૂંક મનોહર, ભાવે ભક્તિ કરો-ભવિ. ધર્મ ધુરન્ધર નાથ નિહાળી, મનના વાંછિત ફળ-ભવિ. | ગીત (સિદ્ધાચળના વાસી જિનને ક્રોડે પ્રણામ-એ દેશી) શ્રેયસ્કર એ સ્વામી, વન્દ આદિ જિલુન્દ * આદિ જિન્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy