________________
૧૮
રાય ભરતને આપી વધામણી રે લેા, સાથે ચક્ર રત્નનેા વૃત્તાન્ત બે
મુનિશ્રી રધરવિજયજીકૃત
શું કરવું? ક્ષણ એક વિચારતાં રે લેા,
માહ સતાવે સન્તને મહત્ત જજે. ચાલાપ
માત પાસે આવીને વિનવે રે લેા,
તુમ પુત્ર પધાર્યા પુર બહાર જે;
ચાલેા વન્દન જુએ તુમ નન્દને ૨ે લેા,
ઋદ્ધિ સિદ્ધિ ઠકુરાઈ અપાર બે. ચાલા૦૬ સજી સાજ શણગારે ગજરાજને ૨ે લેા,
સ્કન્ધે બેસાર્યા મરુદેવા માત જો; ધીરે ધીરે પધાર્યા પ્રભુ સન્મુખે રે લેા,
જિહાં ખીલ્યું છે ધર્મ પ્રભાત જો. ચાલા૭
મહાઋદ્ધિ સ્વામીની શ્રવણે સુણી રે લેા,
ઉર આનન્દ અતિ ઉભરાય જો; હર્ષ સાગર ઉટયો ને ઉન્મ્યા રે લેા,
કાઇ રીતે ન હૃદયે સમાય જો. ચાલો૦૮
ખાલી નાખ્યાં નયનનાં બારણાં રે લો,
હતા અન્ય ને અન્ય દિનરાત જો;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com