________________
મુનિશ્રી ઘરઘરવિજ્યજીકૃત નામ કરે સુન્દર શુચિ, સાર્થક ગુણ અનુસાર. ૨ ઈશું લઈને હાથમાં, આવે સુરના સ્વામ; પ્રભુ ઈચ્છાએ વંશનું, ઈક્વાકુ કર્યું નામ. ૩
સ્થાપી કાશ્યપ ગેત્રને, ઈન્દ્ર ગયા નિજવાસ; દેવો બાળક રૂપ લઈ, કરે પ્રભુ શું વિલાસ. અનુક્રમે વન પામીયા, ધનુષ પાંચસે કાય; કનક વર્ણ એક સહસ આઠ, લક્ષણ શુભ સહાય. ૫
હાળ. (રાગ-સાર- સાહેબજી પરમાતમ પૂજાનું ફલ મને
આપ-એ દેશી) શ્રી ઋષભ પ્રભુ! દેખી દિલ હરખાય અતિશય માહ માં આદિ વિભુ! રતિપતિથી પણ અધિકું રૂપ છે તાહ. ઉત્તરકુથી ફળ લઈ આવે, સુર આપે પ્રભુને બહુ ભાવે પ્રભુ તોલે જગમાં કોઈ નાવે, એ અનુપમ અદ્દભુત સોહાવે.
શ્રી ઋષભ પ્રભુ. ૧ એક તાડતળે હતું યુગલીયું ફળ પડયું શિશુકનું સ્વર્ગ થયું કન્યા પાલણનાભિરાયે કર્યું, થશે કષમપત્નીએમ ઉચ્ચરીયું
શ્રી કષભ પ્રભુ. ૨ પ્રભુ વિવાહ અવસર વિચારી, કરે નાભિ રાજા તૈયારી;
1. પવિત્ર, ર શેલડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com