________________
: ૩૬ :
જીવનકથા
तीए समिद्वो लायाण माणणिज्जो य सावओ सेट्ठी । फुल्लो नामेणं तस्स समाउणा भारिया पडिमा ॥ २ ॥
તેથી પડિયા કે પ્રતિમા નામ જ યોગ્ય છે.
૩. વૈરેટયા કે વઢ્ઢા એ પાર્શ્વનાથની એક અધિષ્ઠાયિકા દેવી મનાય છે. તે સંબંધી વિવિધ તીર્થંકલ્પમાં જણાવ્યું છે કે
विजया जया य कमठा पउमावइ-पासजक्ख वरुड्डा ॥ धरणो विज्जादेवि सोलसऽ हियद्वायगा जस्स ॥ ५ ॥ ----શ્રી પાર્શ્વનાથકલ્પ.
"
પરંતુ પ્રભાવક ચરિત્રમાં આપેલા આય આનલિના પ્રબન્ધથી જણાય છે કે આ દેવતા મહિમા તેમના સમયથી તેમના વડે જ પ્રસાર પામેલા છે. તેમાં જણાવ્યું છે કે · વાટયા પણ ધર્મનું આરાધન કરતાં · પ્રાંતે મરણ પામીને શ્રી પાર્શ્વનાથની સેવા કરનાર ધરણેન્દ્રની દેવી થઇ, તે પણ પ્રભુના ભક્તોને અદ્ભુત સહાય આપવા લાગી અને વિષ, અગ્નિ વગેરેથી ભય પામતાં તેમને શાન્તિ આપવા લાગી. તે વખતે શ્રી આર્યાન દિલ આચાયે મિલન નિયં છું' એવા મંત્રયુક્ત વૈરેટિયાનુ સ્તવન બનાવ્યુ. એ સ્તવનનું જે મનુષ્ય એકચિત્તે નિરંતર ત્રિકાળ ધ્યાન કરે, તેને વિષાદિ સવ ઉપદ્રવે કદિ આધા પમાડી ન શકે. ’
આય. આન'દિલને પ્રભાવક--ચરિત્રકારે સાડા નવ પૂર્વધારક અને આરક્ષિતવશ્ય જણાવેલા છે. અને મૂલ નન્દી સ્થવિરાવલીમાં પશુ. એમનું નામ આય રક્ષિત પછી વાવેલુ છે, એટલે તેમને સમય વીર-નિર્વાણુ સંવત ૧૦ પછીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com