________________
અરિહાનપુરમાં
: ૪૩ :
- જે એક અભિનવ કથા કહીને સહુના મનનું રંજન કરતા હતા. આ કથા સાંભળવા માટે શ્રી પાદલિપ્ત ગુને આમંત્રણ આપવામાં આવ્યું, એટલે તેઓ દરમાં ગયા અને કથાનું શ્રવણ કરીને બોલ્યા કે
આ કવિએ ભારી બનાવેલી કથામાંથી અર્થબિંદુ, ચેરીને કથાને બદલે કંથા (ગાદડી) બનાવી છે, કારણ કે એનું વચન બાળ-ગેપાળ અને અંગનાઓને આનંદ આપે તેવું છે, પણ વિદ્વાનોના ચિત્તનું રંજન કરે તેવું નથી, આથી પંચાલ કવિ તેમના પર મત્સર ધારણ કરવા લાગે.
થે ધિસ વ્યતીત થયા કે શ્રી પાદલિપ્ત ગુએ યોગવિધાના બળે પ્રાણને બ્રાધ્ધમાં ખેંચી લીધે અને પિતાનું મરણ બતાવ્યું. આથી બહાકારના પોકારપૂર્વક ઘણું લોકો ત્યાં ભેગા થયા અને તેમના ( શરીરને પાલખીમાં પધરાવીને “જય જય નંદા, જય જય ભદ” કરતા તેને વહન કરીને ચાલવા લાગ્યા. એમ કરતાં તેઓ પાંચાલ કવિના ભવન આગળ આવ્યા, ત્યારે તે શેકાતુર થઈને કહેવા લાગ્યો કે “હા ! હા! મધ્યસિદ્ધિના પાત્ર એવા આચાર્ય સ્વર્ગે ચાલ્યા ગયા. મેં ઘણે અસર ધારણ કરીને એ મહાપુરુષની હિલના કરી. એ પાપથી હું કયારે મુક્ત થશે?” પછી તેણે પિતાને પશ્ચાત્તાપ પ્રકટ કરતાં જણાવ્યું કે:
‘लीस कहवि न फुटुं. जमस्स पालित्तये हरंतस्स । શાસ્ત્ર મુનિન્જાવો, તવોટા ન ફૂલા ”
પાદલિપ્તનું હરણ કરનાર એવા યમનું મસ્તક કેમ ફૂટી ન પડયું કે જેના મુખરૂપ નિર્ઝરમાંથી તરંગલોલારૂપ નદી પ્રકટ થઈ.”
એ જ વખતે “પાંચાલના સત્ય વચનથી હું જીવતે થશે.” એમ બેલતા આચાર્ય લોકોના હર્ષનાદ સાથે ઊભા થયા. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com