________________
: :
કમ આઠ પ્રકારનાં છે.——
૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેાહનીય પ. આયુ, ૬. નામ, ૭. ગેાત્ર, ૮ અને
વર ગવતી
અન્તરાય.
જેમ ખુદા જુદા દાણાનાં બીજ પૃથ્વીમાં વેરવાથી તપેાતાની જાત પ્રમાણે જુદાં જુદાં ફળફૂલ આપે છે, તેમજ વિવિધ પ્રકારનાં કર્મો પાતપેાતાની વિવિધતા પ્રમાણે શુભ અશુભ-સારાં નરસાં ફળ આપે છે. કકૃત
દયનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવ અને ભવને આશ્રમે જાણી શકાય છે. દ્રવ્ય એટલે કે આત્મા, નક્કી થયેલે ક્ષેત્રે એટલે કે ત્રણ લેાકમાં, કાળમાં એટલે કે ફળને અનુસરી જન્મજન્માન્તરના ફેરામાં ભટકે છે, જેથી એક સ્થિતિ કરીને બીજી થાય છે. ( આત્માના સામાયિક શરીરને ધારણ કરતી) સ્થિતિ ઉપર શરીર આધાર રાખે છે, શરીર ઉપર માનસિક ક`ના આધાર છે, માનસિક ક' ઉપર અંત:કરણના આધાર છે, અંતઃકરણ ઉપર તદ્રુપતાના ( ભાવ અને વસ્તુની એકરૂપતાના ) આધાર છે, તદ્રુપતા ઉપર પરિણામના આધાર છે અને પરિણામ ઉપર આત્માને લગતાં બાહ્ય અને આભ્યંતરિક દુઃખાના આધાર છે. આ દુઃખા ટાળવા માટે માશુસ આનંદ કરવા જાય છે ને ત્યાં બહુ પાપ આચરે છે. આ પાપને લીધે એનું પ્રાયશ્ચિત કરવાને જન્મમરણના ફેરા ફર્યાં જ કરવાની ઘટમાળને ચાકે બંધાય છે. આમ માણસને પેાતાના કર્માંને અનુસરીને ચાજાયા પ્રમાણે અમે તે નરકમાં, ગમે તે પશુચેનિમાં, ગમે તે માનવજાતિમાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com