________________
It ૧૨ :
જીવનકથા.
તે પુત્રને તેના ચરણે ધર્યો અને તપશ્ચાતું તેને આચાર્યના ચરણે મારીને તેમને અર્પણ કર્યો. ત્યારે આચાર્યે કહ્યું કે “આ બાળક અમારે થઈને વૃદ્ધિ પામો.” અર્થાત “આ બાળકને તમે હાલ પાછે લઈ જાઓ અને અમારી વતી ઉછેરીને મોટે કરે.”
પ્રતિમા તે બાળકને અતિવાત્સલ્યથી તેમજ ગુરુના ગીરવથી ઉછેરવા લાગી. તેનું નામ નાગેન્દ્રના સ્વમ પરથી નાગેન્દ્ર પાડવામાં આવ્યું. પછી તે આઠ વર્ષને થયો, ત્યારે આચાર્યો આવીને તેને પિતાની પાસે લીધે.
, : ૨ :
દીક્ષા અને આચાર્યપદ
આચાર્ય મહારાજને સંગમસિંહ નામે એક ગુસભાઈ હતા. તમને ભવિષ્યને માટે શુભકારી એ દીક્ષાને આદેશ આપવામાં આવ્યું, એટલે તેમણે શુભ લગ્ન અને મંગલ મુદ્દઓં નાગેન્દ્રને દીક્ષા આપી. પછી તે ગચ્છના મંડનરૂપ એવા મનગણને તે બાલસાધુની અષા, તથા અધ્યાપનનું કામ સોંપવામાં આવ્યું.
છેવિદ્યાગુરુના હાથ નીચે અભ્યાસ કરતા નાબેન્કમુનિ પિતાની અપૂર્વ ધારણાગતિથી એક જ વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ થયા, તેમજ ઉત્તમ ગુણો વડે બધાને આર્ય પમાપ્તા અધિક અધિક શોભવા લાગ્યા.
એક વાર ગુરુ મહારાજે તેમને પાણી વહેરવા મોકલ્યા, એટલે rખાનું ઓસામણ વિધિપૂર્વક ગ્રહન કરીને ઉપાશ્રયે પાછા આવ્યા અને ઇરિવહી-પૂર્વક આલોચના લેતાં નીચેની ગાથા બોલ્યા :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com