SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી : ૧૪૧ : ભયંકર લૂંટારાઓએ મને ધમકાવીને કહ્યું : “તારી બૂમો બંધ કર! નહિ તે તારા ધણને મારી નાંખીશું.” એથી દબાઈ ગઈ ને મારા સ્વામીને જીવ બચાવવાની ચિંતા કરવા લાગી અને માત્ર ધીમે ધીમે છાનાં પુસ્કા ખાવા લાગી. જો કે આંસુ તે મારી છાતી સુધી દડી પડતાં હતાં, તો ય મારું રેવું તે હઠ આગળ જ અટકી પડતું. અમારા ઝવેરાતની કોથળી લૂંટારાના સરદારે જેઈ ત્યારે એ મલકાઈને બેલ “ઠીક શિકાર મળે છે!” એક જણ બેઃ “આ મહેલ આપણે શેધી વળ્યા હોત, તે ય આટલું તે ન મળ્યું હેત.” બીજો બેઃ “ જુગારમાં માણસનું ભાગ્ય ગમે એટલું ખુલે અને વર્ષોનાં વર્ષો સુધી રમે તે ય આટલું તે ભેગું ના થાય. આપણી બેરીઓને આ બધું આપીશું ત્યારે એ શું કહેશે?” આવી વાત કરતા કરતા એ લૂંટારા (અમને લઈને) કિનારે છેડી વિધ્યાચળની દક્ષિણ દિશા તરફ ચાલતા થયા. પર્વતની ડી સુંદર માં લૂંટારાઓની ગુફા હતી. ત્યાં અમને બંનેને એક વેલા વડે એકઠા બાંધીને લઈગયા. કેટલાક લેક બહાર ઊભા રહીને પાણીની ભિક્ષા માગતા હતા, કારણ કે ગુફાની અંદર પાણી ખૂબ હતું. ગુફાને દરવાજે બહુ મજબૂત હતો અને તલવાર, ભાલાં અને એવાં બીજા હથિયારોવાળા લૂંટારા અંદર જનાર અને અંદરથી નિકળનાર ઉપર સખત ચોકી રાખતા હતા. તેલ, કરતાલ, શંખ અને એવાં બીજા વાઘોથી તેમજ ગાન, હાસ્ય, નાચ અને બૂમ તથા ચીસોથી થતા ફેલાહલે કરીને આખી ગુફા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy