________________
જીવનકથા*
ગૃહસ્થ જીવન
સરયું અને ગંગાનદીના જળનું સેવન કરનારા મનુષ્યોથી યુક્ત, વિસ્વત સુખથી ભરેલી અને ભૂમિતલ ઉપર સ્વર્ગલક ઉતરી આવ્યું હોય તેવી કેશલા નામે એક વિશાળ નગરી હતી. ત્યાં હસ્તી અને અશ્વોની સેનાથી શત્રુઓને પરાસ્ત કરનાર તથા નીતિ અને પરાક્રમના સમુદ્રરૂપ વિજથબ્રહ્મ નામને રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં ગુણેના સ્થાનકરૂપ, પરમધનિક, વિચક્ષણ, દાનપરાયણ અને યશવી એ ફુલ્લ નામને એક જન એ વસતિ હતા. તેને રૂપ, શીલ અને સત્યના ભંડાર સમી પડિમા-પ્રતિમા નામની પત્ની હતી. પ્રતિભા પતિને અતિવલ્લભ હતી પણ તેને સંતાન ન હતું. આથી તેણે હસ્તરેખાઓ જોવરાવી, લમરાશિના મહામંત્ર કરાવ્યા, વંધ્યાને સંતાન થાય તેવાં અનેક ઔષધોને ઉપયોગ કર્યો અને ઘણું ઘણું માન્યતાઓ કરીને ક્ષેત્રદેવતા અને પાદરદેવતાને આરાધ્યા,
ક પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ અને ચતુવિકતિ-પ્રબંધમાં જણાવેલી હકીકતને સંકલિત કરીને આ જીવનકથા તૈયાર કરેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com