________________
: ૧૨૦ :
તરંગવતી
કહાં “અહીં થઈ જનારઆવનાર કોઈ મારાથી અજાયું નથી!” તે ઉપરથી મેં એનાં વખાણ કરી કહ્યું: ‘જેને ઘેર દરવાજા આગળ તમારા જેવા ચોકીદાર હોય છે તે શેઠ સુખી છે. હવે મને શેઠના પુત્રની પાસે લઈ જાઓ.” એણે ઉત્તર વાળે બીજાની સ્ત્રીઓ મારા ઉપર એવો વિશ્વાસ કરે ત્યારે તે એ કામ હું ખુશીથી કરૂં.” એવું કહીને તેણે એક દાસીને ભલામણ કરી કે “સૌથી ઉપરને માળે કુમાર પાસે આને લઈ જા.” પછી દાસી સાથે હીરામેતીએ જડેલા મહેલના સૌથી ઉપરના માળે હું પળવારમાં જઈ ઊભી. ત્યાંથી રાજમહેલમાં લાંબે સુધી નજર પહોંચતી હતી. દાસી મને રત્નજડિત આસન ઉપર બેઠેલા જુવાન પુરૂષને દેખાડી ચાલતી થઈ.
વિશ્વાસ રાખીને હું કુમાર પાસે ગઈ. પાસે એક ભેળા જે એક બ્રાહ્મણકુમાર હિતે, શેઠને દીકરો ઢીંચણ ઉપર મૂકીને એક ચિત્ર જેતે હતે. એની આંખમાંથી આંસુ ઝરીને એ ચિત્ર ઉપર પડયું. તે જેમ કે ઈ. કાગળમાં થએલી ભૂલ લુંછી નાખે એમ એણે લુંછી નાખ્યું. આમ એ તને મળવાની–આશાભયે અને વળી તારા વિજેગથી-ચિંતાભયે હૈયે બેઠે હતે. મેં વિન. યથી નમીને હાથ કપાળે અડાડી નમસ્કાર કર્યો અને કહ્યું: “ઘણું છ કુમાર !' તે સાંભળી હાથમાં વાંકે દંડ અને લાલચેળ જામા નીચે વ્યાઘચમ છે જેની પાસે એ પહેલે મોં અને બહુબલે બ્રાહ્મણ ચીભડાના બી જેવા દાંત કાઢી બેલી ઉઠઃ “મને બ્રાહ્મણને તેં પહેલા નમસ્કાર શા માટે ન કર્યો ? ને આ યુદ્ધને કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com