________________
તર ગવતી
: ૧૦૭ :
પણ એથી વિરુદ્ધનાં સ્વપ્નાનુ ફળ કઇ જ નથી. જ્યારે કન્યા પર્યંત ઉપર ચઢવાનુ સ્વપ્ન જીવે ત્યારે ધાર્યા પતિ મળે અને બીજાને એવુ સ્વપ્ન આવે તે ધાર્યું ધન મળે, મારી દિકરી! સાત દિવસની અંદર તારું સદ્ભાગ્ય ખુલશે.’
મારાં પિતાનાં આ વચનથી મને વિચાર ઊઠ્યો કે મારા હૈયામાં જેને માટે કામના છે તેના સિવાય ખીજા પુરુષ સાથે મારાથી રહી શકાય નહિ. મારી ગુપ્ત કથા તે મારાં માબાપથી સંતાડી રાખવાને મે' ઠરાવ કર્યાં, તેથી સારસિકાની વાટ જોતી આખી રાત હું ત્યાં પૌષધશાળાના ખંડમાં બેસી રહી અને પછી વિચારમાં ને વિચારમાં જિનપ્રભુનું ધ્યાન ધરતી બિછાનામાંથી ઊડી ઊભી થઈ અને રાત્રિ પ્રતિક્રમણ કર્યું. સૂર્યોદય ગયા પછી દાતણ કર્યું ને ત્યારપછી મારાં માબાપથી છૂટી પડીને ધીરે ધીરે ઉપર ચાલી ગઈ. પછી અમારી હવેલીની અગાશી ઉપર હું ચઢી. છેક એની ક્સ ઉપર સુંદર ચિત્રા ચીતર્યાં હતાં અને તેમાં મૂલ્યવાન હીરા મેાતી જણ્યાં હતાં. મારું' તૂટી પડે એવુ મારું શરીર માત્ર આશાને લીધે જ ટટાર ચાલી શકતુ હતું. એવામાં સૂરજ ઊગ્યેા, એના કિંશુકફૂલના જેવા લાલ કિરણા પૃથ્વી ઉપર પથરાઇ રહ્યાં અને પછી દૂર દૂર સુધીની પૃથ્વી કેશર રહેંગે રીંગાઇ ગઇ. સર્વ જગતને એણે જગાડયું અને રાત્રે ખીડાઈ ગયેલાં કમળાને ખીલવ્યાં.
એવામાં સારસિકાએ પણ દેખા દીધી. ઉતાવળે ઉતાવળે એ મારી પાસે આવી અને સ્નેહભરી દષ્ટિએ એણે મને આવતાની સાથે જ હૈયા સાથે ચાંપી લીધી. પછી આનંદી મ્હાંએ તેહ મળ્યાના મને સમાચાર આપ્યા. એના માલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com