SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધોધ ગ્રંથમાળા : ૭૪ : દુર્ગતિમાં લઈ જનારા હાવાથી તેમણે એ કલેશ ઉઠાવ્યા હાય તે નિરર્થક છે, તેથી હું માયામૃષાવાદનુ' સેવન કરશે નહિ. ઃ પુષ્પ દિશામાં જે કંઈ સજ્જને ! તમે ત્ કેટલાક મનુષ્યે એમ માને છે કે ‘ રાયંપ્રતિ રાયં લુચ્ચાઓ તરફ લુચ્ચું વર્તન કરવુ.' પરંતુ એ નીતિ સુજ્ઞ પુરુષાને સંમત નથી, કારણ કે તેના આખરી અંજામ નૂરે હાય છે. થાડી લુચ્ચાઈ સામે વધારે લુચ્ચાઈ, વધારે લુચ્ચા સાથે એથી વધારે લુચ્ચાઈ એવા ક્રમને અનુસરતાં આખરે સ નીતિનિયમના નાશ થાય છે અને સન્માના લેપ થાય છે, તેથી ‘શતં પ્રતિ સત્યં યંત્-લુચ્ચા પ્રત્યે પણ સત્ય આચરવું’ એ નીતિ જ સરવાળે ફાયદાકારક છે. . રાજદ્વારી પુરુષા પાત્તાનુ મનમાન્યુ કરી લેવાની વૃત્તિથી કુટિલ કારસ્થાના રચે છે, તેની જગત પર શી અસર થાય છે ? તેના વિચાર કરેા અને વીતરાગ મહાપુરુષા સરલતાભર્યું. સહ્ય આચરણ કરીને જગતમાં સુખ અને શાંતિનું જે વાતાવરણ ઊભું કરે છે ! તેના વિચાર કરેા એટલે 'માયા-મૃષાવાદની અનિષ્ટતા આપેાઆપ સમજાઈ જશે. (૧૮) મિથ્યાત્વશલ્ય. મિથ્યાત્વ એટલે તવાનુ વિપરીત શ્રદ્ધાન, વિપરીત માન્યતા, તે એક પ્રકારનુ શલ્ય છે—પાપ છે, તેથી તેને મિથ્યાત્વશલ્ય કહેવામાં આવે છે. તેની ભયંકરતાનુ વધુન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ જણાયુ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy