SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ · ચોંદર્યું : ૩ ૩૭ ૩ પાપના પ્રવાહ ખરેખર ! ક્રોધ એ મનુષ્યના પોતાના શરીરમાંથી ઉત્પન્ન ચતા શત્રુ છે કે જેના લીધે મિત્રે તજી દે છે અને ધર્મથી ભ્રષ્ટ થવાય છે. ક્રોધનાં પરિણામેનું દર્શન એક સંતકવિએ આ પ્રમાણે કરાવ્યું છે: संतापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् | कीर्ति कृन्तति दुर्गतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥ १॥ જે સંતાપને આપે છે, વિનયને ભેદે છે, મિત્રતાને ઉચ્છેદ કરે છે, ઉદ્વેગને ઉત્ત્પન્ન કરે છે, અસત્ય વાણીને જન્મ આપે છે, માયાને પ્રકટાવે છે, કીર્તિને નાશ કરે છે, તિ ( પડતી )નું દાન કરે છે, પુણ્યાયને ઘાત ( કરે છે અને નરકાદ્ધિ ફુગતિમાં ધકેલો દે છે, તેવા અનેક ઢાષવાળા ક્રોધને સત્પુરુષોએ ત્યાગ કરવા ઉચિત છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યુ છે કેઃ जं अजिअं चरितं, देखणाए अ पुनकोडीए । તું વિ સાવિત્તો, રેડ નો મુહુસેળ | શ્।। . કંઈક ન્યૂન એવા ક્રોડ સુધી જે ચારિત્રનું પાલન કર્યું હાય છે, તે પણ ક્રોષાદ્રિ કષાયના ઉદય થવાથી મનુષ્ય એ ઘડીમાં હારી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy