SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમુ : પાપના પ્રવાહ ૩૫ : (૩) ક્ષેત્ર : ખેતર, વાડી–વજીકા, છૂટી જમીન. (૪) વાસ્તુઃ ઘર, દુકાન, વખારા વગેરે. (૫) રૂપું: રૂપાના જથ્થા. ( ૬ ) સેાનું: સાનાના જથ્થા. (૭) કુષ્યઃ સેાના-રૂપા સિવાયની ધાતુ તથા રાચરચીલું. (૮) દ્વિપદ નાકર-ચાકર, દાસ-દાસી, સેવક–સેવિકાએ તથા મેના, પોપટ, તિતર, કૂકડા વગેરે પક્ષીએ. (૯) ચતુષ્પદ હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ, પાડા, બળદ, બકરાં, ઘેટાં વગેરે પશુઓ. આ નવે પ્રકારના પરિગ્રહનું પરિમાણ નક્કી કરી નાખવાથી અને તેમાં ઉત્તરાત્તર ઘટાડા કરવાથી પાપના પ્રવાહને મોટા પ્રમાણુમાં રાકી શકાય છે અને આરંભ-સમારંભમાં ઘણા ઘટાડો કરી શકાય છે. (૬) ક્રોધ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આસવદ્વારાની જેમ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે પણ પાપનાં પ્રમલ ઉગમસ્થાના છે, તેથી જ તેમને ભય કર અધ્યાત્મદાષા કહ્યા છે. कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा | ક્રોધ, માન, માયા અને ચેથા લાભ, એ ( ભયંકર ) અધ્યાત્મષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy