SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નમ અને આ હાલતાચાલતા કા સિર મળી ચૌદ : ૧૯ : પાપનો પ્રવાહ આત્માથી પુરુષે ઊંચી, નીચી અને તિરછી દિશા કે જ્યાં ત્રસ અને સ્થાવર [ હાલતાચાલતા તથા સ્થિર ] પ્રાણુઓ રહેલાં છે, તેમને હાથ, પગ હલાવીને કે બીજા અંગે દ્વારા પીડા ન પહોંચાડતાં સંયમથી રહેવું અને બીજાએ આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ. वरं वह्निशिखाः पीताः, सर्पास्य चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न हि ॥१॥ અન્યત્ર પણ કહ્યું છે કે અગ્નિશિખાઓનું પાન કરવું સારું, સર્ષના મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ ઝેરને ચાટી જવું સારું, પણ બીજાનું દ્રવ્ય હરણ કરવું સારું નહિ. - ધાડ પાડવી, લૂંટ ચલાવવી, વાટ આંતરવી, ખાતર પાડવું, ખીસ્સા કાતરવાં, નજર ચૂકવીને વસ્તુ ઉઠાવી લેવી કે માલિકની ગેરહાજરીમાં તેના પેટી-પટારા ખેલીને કે ગાંસડીઓ છોડીને માલ તફડાવી લેવો એ અદત્તાદાનના કે ચોરીના ભિન્ન ભિન્ન પ્રકાર છે. તે જ રીતે ઠગાઈ કરીને, છેતરપીંડી કરીને, બનાવટ કરીને કે હરકેઈ યુક્તિથી બીજાનું ધન પડાવી લેવું એ પણ અદત્તાદાન કે ચેરીને જ પ્રકાર છે. નીતિકારોએ કહ્યું છે કે चारैश्चौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी। અજર થાનતિ, પૌઢ વિધઃ કૃતઃ છે ? (૧) સ્વયં ચેરી કરનાર, (૨) બીજાની પાસે ચોરી કરાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy