________________
માત્ર અઢાર છે. જેવી રીતે ચાર સૌથી પ્રથમ અક્ષર અને બધા વણેમાં વ્યાપક છે એના વિના કેઈ વર્ણ બેલી શકાતો નથી, તેવી જ રીતે બધાં પાદમાં વિશ્વ નામક પાદ ત્રણે પાદમાં વ્યાપ્ત છે. ત્યારે હેવાથી જ એનું નામ વિરાટ છે.
उत्कर्षावुभयत्वादोत्कर्षति इशान सन्तति समानश्च મવતિ |
ઝ” ઉકર્ષ અથવા ઉભયથી બન્યાનું બતાવાયું છે. ઉત્કર્ષ કૂવું ધાતુમાંથી બને છે જેને અર્થ છે દરવું ચિત્ર દોરવું) આથી ૩ને અર્થ ચિત્ર તૈયાર કરવું (design) અને દરવું (Execute) છે.
मितेरपीतेर्वा वा मिनोति ह वा इदं सर्वम् ॥११॥ “” નો અર્થ છે જે બધાને માપે છે અથવા બધાને આશ્રયદાતા છે.
આ બાજુ મનુ મહારાજે સૃષ્ટિની ત્રણ અવસ્થાનું બ્રહ્માની ત્રણ અવસ્થા કરપીને ‘ગોરનું ત્રણ માત્રાઓ સાથે મિલન કરાવ્યું છે જેમકે :
अकारन्चाप्युकारन्च मकारन्चप्रजापति : वेद त्रयान्निरदुहद् भूर्भुवः स्वरतीतिच ॥ मनु० २-७३ ॥
અર્થાત–પ્રજાપતિએ, જેવી રીતે દૂધમાંથી માખણ કાઢવામાં આવે છે તેવી જ રીતે કફ, યજુ અને સામ રૂપી દૂધમાંથી અકાર, ૩કાર અને કાર રૂપી માખણ તથા મૂડ મુવઃ સ્વઃ રૂપી ત્રણ મહા વ્યાહતયાનું દહન કર્યું છે,
ઐતરેય બ્રાહ્મણ ૫-૩૨ ના ઉપર આપેલા પ્રમાણને પણ એ જ ભાવાર્થ છે.
આના કષમાં પણ આ વિષયમાં કહ્યું છે: [ ૮ ].
श्री आय सेवा संघनु पकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com