________________
[ ૭૩ ]
નૂતન કુમતિ કુટિલ કદાગ્રહી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે?
' જિનજી મુજ૦ ૬ પુન્ય વિના મુજ પ્રાણિઓજી, જાણે મેલું રે આથ; ઊંચા તસ્વર મેરીયાં છે, ત્યાંહી પસારે હાથ રે.
જિનજી મુજ૦ ૭ વિણ ખાધા વિણ ભેગવ્યાજી, ફોગટ કર્મ બંધાય; આ ધ્યાન માટે નહીંછ, કીજે કવણ ઉપાય રે.
જિન મુજ ૦ ૮ કાજળથી પણ શામળાજી, મારા મન-પરિણામ; સેણામાંહી તાહરુંજી, સંભારું નહીં નામ રે.
જિનછ મુજ૦ ૯ મુખ્ય લેક ઠગવા ભણુજી, કરું અનેક પ્રપંચ; કુડ કપટ બહુ કેળવીજી, પાપ તણે કરું સંચ રે.
જિનજી મુજ૦ ૧૦ મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણી રે રૂ૫; કામ વિટંબણા શી કહું, પડીશ હું દુર્ગતિ કૂપ રે.
જિનજી મુજ૦ ૧૧ કિશ્યા કહુ ગુણ માહરાજી, કિશ્યા કહું અપવાદ જેમ જેમ સંભારું હિયે, તેમ તેમ વધે વિખવાદ રે.
જિનજી મુજ ૧૨ ગિઆ તે નવિ લેખવેજી, નિગુણ સેવકની વાત; નીચતણે પણ મંદિરેજી, ચંદ્ર ન કાળે ત રે.
જિનાજી મુજ૦ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com