________________
શત્રુંજયદ્ધાર
[ ૬૯ ] સુર નર કિન્નર ના વિદ્યાધરા રે,
કરતાં નાટારંભ. મા. ૪ ધન્ય ધન્ય દહાડે રે ધન્ય વેલા ઘડી રે,
ધરીએ હૃદય મઝાર; જ્ઞાનવિમલસૂરિ ગુણ એહના ઘણા રે,
કહેતા ના હો પાર. મારું૦ ૫
શ્રી આદિજિનેશ્વર--વિનતિનું સ્તવન
સુણ જિનવર શેત્રુંજા ધણજી. દાસ તણી અરદાસ, તુજ આગળ બાળક પરેજી, હું તો કરું ખાસ રે
જિનજી મુજ પાપીને રે તાર. તું તો કરુણ રસ ભર્યો, તું સહુને હિતકાર રે.
જિન મુજ૦ ૧ હું અવગુણને ઓરડેજી, ગુણ તે નહીં લવલેશ; પરગુણ પેખી નહિ શકુંજ, કેમ સંસાર તરેશ?
જિનજી મુજ૦ ૨ જીવતણા વધ મેં કર્યા છે, બેલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યા છે, સેવ્યા વિષય સંવાદ રે.
જિન મુજ૦ ૩ હું લંપટ હું લાલચુંછ, કમ કીધાં કેઈ કોડ; ત્રણ ભુવનમાં કે નહીંછ, જે આવે મુજ જોડ રે.
જિનછ મુજ૦ ૪ છિદ્ર પરાયાં અહોનિશે, જે કુતિતણી કરણી કરી છે, જોડ્યો તે સાથ રે.
જિનજી મુજ૦ ૫
થિ
પરાવા અહીનથજી, જેતા ૨હે જગનાથ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com