________________
૨ચન
શત્રુ જોદ્ધાર
[ પ પ ] - શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની ચમત્કારિક દેરીઓ આ ટુંકમાં આવેલી છે. લેકમાન્યતા છે કે આ બંને દેરીઓ સામસામે હતી. નંદિસૂરિ મહારાજે ચત્યવંદન કરતાં એક બીજી દેરીને પૂંઠ પડતી હોવાના કારણે અજિતશાંતિ સ્તવન બનાવ્યું. તે પૂર્ણ થતાં બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ છે.
સાકરસી [૪] મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથ છે. આ ટુંકમાં પાંડનું મંદિર છે.
ઉજમબાઈની ટુંક નંદીશ્વરદીપ [૫] આ ટુંકમાં નંદીશ્વરદ્વીપની મનહર રચના છે.
હીમવસી [૬] હેમાભાઈ શેઠે આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાન છે.
પ્રેમવસી [૭] શેઠ પ્રેમાભાઈએ આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન છે.
આ ટુંકમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથનું મંદિર છે. આ મંદિરમાં આરસની સુંદર કારીગરીવાળા બે ગેખલા છે.
મોદીની ટુંક પાસેથી આશરે પાસે પગથીયાં ઉતરતાં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં જવાય છે. આ પ્રતિમા ડુંગરમાંથી કેતરી કાઢેલી છે તેથી બહુ જ મેટી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com