________________
શત્રુ યાદ્વાર
[ ૪૩ ]
આ પંચમકાળમાં શ્રી શત્રુ ંજયનું પવિત્ર વાતાવરણ યાત્રાળુઓને જ્યારે તેએ મદિરાની અંદર રહેલી મૂર્તિઓના દર્શન કરતાં હાય છે ત્યારે એક બીજી અલૌકિક દુનિયામાં વિહરતાં હાય તેવા ભાસ કરાવે છે.
ર
અદ્ભૂત જૈન કથા તર’ગવતી”ના વિદ્વાન કર્યાં અને યુગપ્રધાન શ્રી. પાદલિપ્તસૂરિનું નામસ્મરણુ કાયમ રાખવા માટે તેમના વિદ્વાન શિષ્ય નાગાર્જુને શત્રુંજયની તળેટીમાં “ પાદલિસ” નામે નગર વસાવ્યુ હતું અને તે પાદલિસનગર આજનું પાલીતાણા છે. રેલ્વે રસ્તે શિાર જકશનથી પાલીતાણા જવાય છે થાડે દૂર જતાં ગિરિરાજના દર્શન થાય છે ત્યારે યાત્રાળુઓના હૃદયા આનંદથી નાચી ઉઠે છે અને તેમના હૃદયમાંથી નીચેના ઉદ્ગારા એકાએક નીકળી જાય છે.
સિદ્ધાચળગિરિ
ભેટ્યા રે,
ધનમાગ્ય હમારા એ ગિરિવરના મહિમા માટે, કહેતાં ન આવે પાર; રાયણ ઋષભ સમાસર્યા સ્વામી, પૂ નવાણું વારા રે.
ધનભાગ્ય હમારા.
શ્રી શત્રુંજય જેમ મદિરાનું નગર કહેવાય છે તેમ પાલીતાણા ધમ શાળાઓનું નગર કહેવાય છે.
શહેરના મુખ્ય દેરાસરા
મે!ઢુ દેરાસરઃ—શહેરના મધ્યભાગમાં શેઠ આણુ દજી કયાણજીની પેઢી પાસે આ રમણિય મંદિર આવેલ છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com