SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજયોદ્ધાર [૨૭] સિદ્ધિસૂરિ મહા મુનિવરે સાથમાં, સંઘ જાત્રા કરે શુદ્ધ ભાવે. સંધ. ૧૬ છોત્તેર ઓગણીસે સુરતના સંઘવી, જીવણભાઈ લેઈ સંઘ આવે; સા ગ રાનંદસૂરિ પધારે તિહાં, તીર્થસેવા કરે ભકિતભાવે. સંઘ. ૧૭ એંશીની સાલમાં શેઠ કેશવ ભલા, દર્શનસૂરિ સહ સંઘ લાવે; રા જ ન ગ ર થકી વા જ તે ગા જ તે, સિદ્ધગિરિ ભેટવા લેક જાવે. સંધ. ૧૮ ચોરાસી સાલમાં શેઠ જીવાભાઈ, * રા ધ ન પુરથ કી સંઘ લાવે; ભદ્રસૂરિ તણુ સદુપદેશ ગયા, ગિરિવરે ભેટવા બહુલ ભાવે. સંધ. ૧૯ સા ગ રા નંદ ને ને મિ સુરિ તણું, - સદુપદેશ તિહાં સંઘ ચાલ્ય; સાલ એકાણુંમાં રાજનગરે વળે, ધર્મ ઉત્સાહ આનંદ મહા. સંઘ. ૨૦ શેઠ માણેકભાઈ સંઘ કાઢે ભલો, સહસ પચીસ જન સાથે થાવે; પાળતા “છ” રીતે ધર્મની ભાવના, વિમલગિરિરાજને ન મ્ર ભાવે. સંધ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy