________________
શત્રુજયેાદ્ધાર
[ ૨૧ ]
કીધી અધિષ્ઠાયક દેવાએ, જોડમાં સત્વર અને દેહરી; ભકિત વિકની ઉન્નત દેખી, પૂરે આસ તે અંતરકેરી.
સમ. ૧૮
પાંડવ મંદિર કુંતામાતા, દ્રૌપદી પ્રતિમા દર્શન થાયેઃ સમવસરણુ સિદ્ધચક્રની રચના, ચૌદ રાજલેાક ચિત્ર રચાવે.
સમ. ૧૯
મરુદેવી માતા મેાક્ષમદિરમાં, ઋષભદેવ પર્વ સિદ્ધિ પાયા; જોવા પુત્રવધૂને હેતે, માર્ગ સુલભ કરે નિજ મન ભાયા.
સમ. ૨૦
દર્શન સિદ્ધગિરિનું થાવે, પ્રથમ શિખર એહ દૃષ્ટિપથમાં; ભવ્યજનો આનંદને પાવે, મરુદેવી સ્મરણ કરી નિજ મનમાં.
સમ. ૨૧
મરુદેવા શિખરે ચૌમુખ રચના, ટુંક ચૌમુખજીની બધાવે; સદાસામજી રાજનગરના, ધર્મ જાણી તે માટે ભાવે.
સમ. ૨૨
સાળસે પચેાતેરમાં એ કીધી, સુંદર રચના ઉચ્ચ શિખરમાં; ખરતરવસહી નામ ધરાવે, બાહ્ય વિભાગને પ્રગટ છે જનમાં.
સમ. ૨૩
ઓગણીસે એકવીસમાં કીધી, નરસી નાથાએ મંદિર રચના; ભક્તિ ભાવના જાગી માટી, શાંતપણે કરી દેવસ્થાપના.
સમ. ૨૪
અગ્યારમી એ ટુંક ગણાવે, વિવિધ મ ંદિર દેહરીની ઘટના; દન કરતાં આનંદ આવે, ખાલેન્દુ મનમાંહે ભક્તિની ર૮ના
સમ. ૨૫
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat