SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બેલ સત્તર બેલ સત્તરમે નિયમિત વખતે પથ્યાપથ્યનો વિચાર કરી ભોજન કરવું “સાત્વિક રૂચિ અનુસારે અન્ન આરોગવું.” ખાવાનો હેતુ ભૂખ મટાડવાનો છે. દેહ ટકાવવા-જીવવા માટે ખાવાનું છે, પરંતુ ખાવા માટે જીવવાનું નથી.” જયાં જીવવા-દેહ ટકાવવા માટે જ ખાવાનું લક્ષ્ય હોય ત્યાં કોઈ પણ જાતના સ્વાદ કરવાની ભાવના નજ હોવી જોઈએ. 'જયાં અગ્ર સ્વાદ ત્યાં ઝાઝા રોગ” અતિ ખારાં, ખાટાં, તીખાં, તમતમતાં ગરમા-ગરમ ભજન કરવાથી તામસિ વૃત્તિ-પ્રકૃતિ સ્વિભાવ થવાની સાથે પ્રતિક્ષણે માનસિક પ્રકૃતિ ઉશ્કેરાઈ જાય છે અને મહાન હાની થવા પામે છે. સ્વાદ કરવાની દ્રષ્ટિ-ભાવનાવાળો માણસ ભૂખ સામે નથી તે પણ સવાદ સામે જુએ છે. સ્વાદિષ્ટ પદાર્થો ટેસથી ખાય છે. ગમે ત્યાંથી મેળવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy