________________
૬૬
ખેલ સાળમા
મેાલ સાળમા
અજીણુ હોય ત્યાં સુધી ભેાજન કરવું નહિ.
અજીરણે નવ ભોજન કરવું વિશેષ ને '
ભૂખ વગર, હરતાં ફરતાં, જે આવે તે, જયારે ને ત્યારે, શરીર પ્રકૃત્તિ તપાસ્યા સિવાય ઢોરની માફક ચર્યા કરવાથી [અનિયમિત ખાવાથી]; ભાજન સ્વાદિષ્ટ અને મન ગમતું મળ્યું હોય, સરખેસરખા પાંતમાં બેસીને હોડાહીડ કરીને, ભાણામાં વધારે આવેલું એઠું ન મૂકવાના કારણે કે પોતાની પ્રકૃતિને પ્રતિકૂળ એવું ભાજન અગર ભલે અનુકૂળ હોય છતાં ભૂખ થકી અધિક ખવાઈ જવાથી, જઠરાગ્નિ ઉપર અધિક બાજો થવાથી, જઠરાગ્નિ મંદ પડી જતાં ખાધેલું પાચન ન થવાથી અજીર્ણ-અપ થાય છે.
અજીર્ણ થતાં શરીરમાં વાયુ ભરાવાથી પેટમાં ભાર જણાય, બેસાય નહિ, આમણ દૂમણ થાય, પડી રહેવાનું મન થાય, કંઈ કામ કરવું ઉકલે ગમે નહિ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com