________________
૪૦
બેલ છઠું
કોઈમાં પણ દોષ-અવગુણ દેખાય તે હિતેચ્છુ થઈ એકાંતમાં બેસાડી તેના અવગુણ ટાળવા તેને સભ્યતાથી સમજાવવાને ઉદ્યમ કરવો. કદાચ ન સમજે તે દયા રાખવી, “પ્રભુ એને સદબુદ્ધિ આપે એવી ભાવના ભાવવી. પરંતુ પરjjઠ પાછળ નિંદા ન કરવી. દરેકમાંથી ગુણ ગ્રહણ કરવ-ગુણગ્રાહી બનવું, એ માર્ગાનુસારીને છઠ્ઠો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com