________________
બેલ પાંચ
૩૭
જે દેશાચાર કે કુલાચાર બિન, પાન, પોશાક, કન્યા વિ૫, બાલગ્ન, વૃદ્ધ લગ્ન અને સેવાકૂટવાના રિવાજો વિગેરે પોતાને કે પરને અતિ કરતાાનિ કરતા હોય તેને જરૂર ત્યાગ કરવો. પરંતુ જેનાથી પોતાને કે પરને કોઈ જાતનું નુકશાન ન હોય પણ પરિણામે ફાયદો હોય તેવા દેશચાર કે કુલાચારને માન આપવું એ વિવેક ગણાય છે. સમય વિચારી સમજી ને વર્તવું. દેશચાર કે કુળાચાર પ્રમાણે વર્તવાથી લોકલાગણી મેળવી ધારેલાં કર્યો પાર પાડી શકાય છે. માટે સુખી થવું હોય તો દેશાચાર અને કુણાચાર પ્રમાણે વર્તવાની જરૂર છે. દેશાચાર તથા કુળાચાર પ્રમાણે વર્તવું એ માણસાઈના પાંચમો ગુણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com