________________
એલ બીજો.
ખેલ ખીજ
શિષ્ટાચારની પ્રશંસા કરવી
શિષ્ટાચાર પ્રશંસા કરવી નિત્યે ને.”
૫
શિષ્ટ-સારા પુરુષોની તથા તેમના આચાર–નીતિમાર્ગની હમેશાં પ્રશંસા કરવી. અર્થાત દયા, સત્ય, શુદ્ધ દાનત, પવિત્રવૃત્તિ, સંતોષ, સહનશીલતા, નમ્રતા, ઉદારતા અને સમતા વિગેરે સદગુણરુપ નીતિમાર્ગ શ્રેષ્ઠ—ઉત્તમ છે, આદરવા યોગ્ય છે તેમજ સુખદાયક છે, માટે તેની પ્રશંસા કરવી.
સમ્યગ શાન અને સષ્ક્રિયા વડે ઉત્તમ આચરણવાળા મનુષ્યોના આચાર તે શિષ્ટાચાર કહેવાય. તેમાં લાક વિરૂદ્ધ કાર્યો નજ હોઈ શકે. જેવાં કેપરસી-ગમન, વેશ્યા-ગમન, જુગારની રમત, શિકાર કરવા, ચોરી કરવી, અતિ જીવહિંસાવાળા વ્યાપારો કરવા, કોઈને મહાન કે અલ્પ નુકશાન થાય અગર કોઈના જીવ જાય તેવું જાદું બોલવું, માંસ-મદિરા-તાડી વિગેરે અભયનું ભક્ષણ કરવું, કન્યાવિક્રય કરવા ઈત્યાદિક રાજા દડે અને લોકો નિ દે તેવું વર્તન કરવું તે અશિષ્ટાચાર-દુષ્ટાચાર કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com