________________
-
-
:
૧૦૬
બાલ બત્રીશ
બેલ બત્રીશમે
શાંત સ્વભાવવાળા થવુ
કૌમ્ય પ્રકૃતિ રાખવી હદયે અનંત જે
સૌમ્ય એટલે શાંત અને સુંદર, પ્રકૃતિ એટલે સ્વભાવ એટલે માણસે હમેશાં સ્વભાવ અત્યંત આનંદી અને શાંત રાખવો જોઈએ. સહજ વાતમાં ચીડાઈ ન જવું જોઈએ. ગંભીરતા રાખવી જોઈએ. સ્વભાવ શાંત હોય તો આકૃતિ પણ શાંતઆનંદી હોઈ શકે. જેના હૃદયમાં કરતા, દ્રષ, ઈર્ષ્યા કે ક્રોધાદિ કષાયો ભરેલા હોય તેને હેરો સર્પ, સિહની પેઠે (શાંત સહનશીલતા કે સમતાયુકત ન હોવાથી) ભયંકર હેય.
આિિત ગુન્ યતિ અર્થાત કયા માણસમાં કેવા ગુણો છે? તે તેની આકૃતિ-રો કહી આપે છે. જે માણસ સરળ, દયાળ, નમ્ર, ગુણગ્રાહી અને સમભાવી હોય તેને ચહેરો પણ હાથીની પેઠે શાંત, અને આનંદી હોય છે. એવી શાંત આકૃતિવાળો મનુષ્ય કે પશુ અન્ય મનુષ્ય કે પશુ શુદ્ધને પણ આકર્થી ખેંચી શકે છે, વિશ્વાસ ઉપજાવી શકે અને શાંતિ પમાડી શકે છે.
કોઈએ કંઈ પણ કારણે ઠપકો આપ્યો કે કઠીન શબ્દો કહ્યા હોય તે અવસરે તેના ઉપરફોધ કરવો નહિ પણ વિચાર કરવો કે આ જે કંઈ કહે છે તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com