________________
બાલ ત્રીશ
૧૦૧
બોલ ત્રીશમે
લજ્જાવાન થવું લજજત બનો મતિવંત સુસંત જે
લાજે કપડાં પહેરીએ, લાજે જે દાન;
લાજ વિખૂણા માનવી, તેના લાંબા લાંબા કાન. લજજ હોય ત્યાં મર્યાદા માઝા હોય, માઝા હોય ત્યાં નીતિ હોય અને નીતિ હોય તો જ ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ વગર કર્મની મુકિત મેમ નથી. માટે મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યને લજવાની જરૂર છે. લજજ મર્યાદા અને નીતિવાળો માણસ સુસંત-સુસાધુ ભલે ત્યાગીનય છતાં સારો પ્રમારિક લાયકાતવાળે અને વિસ્વાસપાત્ર બને છે.
વજયવાન મનુષ્ય પાછુ જતાં પણ અંગીકાર કરતાં સારું કાર્યોનો તાગ ન કરે. લજજાળ માણસ ચાલે ત્યાં સુધી ખરાબ કામમાં પ્રવૃત્તિ કરે નહિ. કર્મની પ્રબળતાને લઈ કદાચ તેવા કામમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com