________________
પ્રતિક્રમણ પર થતા આક્ષેપે અને તેના પરિહારઃ આવશ્યકક્રિયાની ઉપયોગિતા અને મહત્તા ન જાણનાર લોક તેના પર આક્ષેપેા કરે છે, તે ચાર પ્રકારના છેઃ(૧) સમયના,(૨) અજ્ઞાનતા, (૩) ભાષાના અને (૩) અરૂચિના.
(૧) કેટલાક કહે છે કે આવશ્યકક્રિયા એટલી લાંખી અને કવેળાની છે કે તેમાં ફસાવાથી કરવુ, હરવું, વિશ્રાન્તિ લેવી આદિ કાંઇ કાર્ય કરી શકતું નથી, અને તેથી આરેાગ્ય અને સ્વતંત્રતામાં ખલેલ પહોંચે છે, માટે તેમાં ક્રૂસાવું એ જરૂરનું નથી. આમ કહેનારે સમજવું જોઈએ કે સામાન્યતઃ સાધારણ લાકા પ્રમાદશીશ અને કર્તવ્યજ્ઞાનથી વિમુખ હાય છે, આવા લાકાતે જ્યારે કાઈ ખાસ કાર્ય કરવાનું કહેવામાં આવે ત્યારે બીજા કાર્યાની ઉપયેાગિતા અને મહત્તા તાથી તે કાર્ય થી પેાતાને છૂટા કરે છે, અને અન્તે તે ખીજા કાર્યો પણ ઢાડી જ દે છે. કરવા, હરવા અને વિશ્રાન્તિ લેનના બહાના બતાવનાર આળસુ હેાયછે, તેથી તે નિરર્થક વાતે કે ગપ્પાં આદિમાં પડી આવશ્યકક્રિયાની સાથેજ ધીમેધીમે ફરવા, હરવા આદિ કાર્યોને પણ વિસરી જાય છે. આથી ઉલ્ટું જે અપ્રમાદી અને વ્યતપુર (જાગ્રત અને કતવ્યપરાયણુ) હોય છે તે સમયને યાગ્ય ઉપયોગ કરી, આરોગ્યતાના સ` નિયમેાનું પાલન કરવાદ ઉપરાન્ત આવશ્યક આદિ ધામિ કક્રિયાને પણ ભૂલતા નો. આમ જોતાં જણાય છે કે જરૂરીયાત । માત્ર પ્રમાદના ત્યાગની અને બ્યના ભાન થવાની જ છે.
(૨) ખીજા કેટલાક એમ કહે છે કે આવશ્યકક્રિયા કરનારાઆમાંના અનેક તેમાં આવતા સૂત્રેાના અર્થ જાણતા હાતા નથી, તેઓ પાપટની માફક સૂત્ર પઢી જાય છે; અને અજ્ઞાન ન હોવાથી તેમને તેમાં રસ હાતા નથી. પારણામે આવશ્યકક્રિયા કરતી વખતે
( ૭૭ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com