________________
દૂર કરી ક્ષમા આદિ ગુણી પ્રગટાવવા અતે સસર વધારનાર પ્રવૃત્તિ તજી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી.
સામાન્ય રીતે પ્રતિક્રમણના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. ભાવ પ્રતિક્રમણજ ઉપાદેય છે, દ્રશ્ય પ્રતિક્રમણ નાં, જે ક્રિયા લેાકાને બતાવવા અર્થે કરવામાં આવે તે દ્રવ્ય પ્રતિક્રમણુ છે; દોષનું પ્રતિક્રમણ કર્યાં પછી પણ તે તે દોષનું વારંવાર સેવન કરવુ તે પણ દ્રવ્ય પ્રતિક્રમણ છે. ૬૦૫ પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ થવાને બદલે ધૃષ્ટતા દ્વારા અનેક દોષાની પુષ્ટિ થાય છે; તેના પર આપેલ કુંભાર અને ક્ષુલ્લક સાધુનું દૃષ્ટાંત આબાલવૃદ્પ્રસિદ્ધ છે. ૫ કાયાત્સ
ત્ર કે શુક્લ ખાન માટે એકાગ્ર બની, શરીર પરથી મમતાને ત્યાંગ કરવા એ ‘કાયાત્સ' છે; તે યથાય રીતે કરવા માટે તેના દે। તજવા જાયે. એ દોષે ધેટક આદિ ઓગણીશ પ્રકારના છે. ( આ નિ॰ ગા૦ ૧૫૪૬-૪૭)
કાયેાત્સથી દેહ અને યુદ્ધની જડતા દૂર થાય છે; કારણકે તે દ્વારા વાયુ આદિ ધાતુઓની વિષમતા ( અસમાનતા ) દૂર થઇ, પરિણામે યુદ્ધની મન્દતા હડી જાય છે; અને વિચાર શક્તિને વિકાસ થાય છે. સુખદુ:ખતિતીક્ષા અર્થાત્ અનુકુળ અને પ્રતિકુળ એવા અને પ્રકારના સયા©ામાં સમભાવ રાખવાની શક્તિ તેનાથી પ્રાપ્ત થાય છે, ભાવના અને શ્વાનને અભ્યાસ પણ પુષ્ટ બને છે અને અતિચારનું ચિંતન પણ કાયૅાત્સર્ગમાં સારી રીતે થઈ શકે છે. આમ કાયાત્સ એ બહુજ મહત્ત્વની ક્રિયા છે.
કાયાત્સ ની અંદર લેવાતા એક શ્વાસેાશ્વાસનું કાલપ્રમાણુ શ્લાકના એક ચરણના ઉચ્ચારના કાલપ્રમાણના જેટલું છે.
( ex )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com