SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિને તે વખતના અત્યવાસી શ્રમણ સંઘે પ્રમાણભૂત માનીને સ્વીકારેલી પણ છે; એ મહાનુભાવતા બન્ને પક્ષની એ જમાનામાં તે એક અદ્ભુત ચમત્કાર જેવી જ ગણી શકાય, જ્યારે વર્તમાન જમાનામાં વિજ્ઞાનવિદ્યાની પ્રધાનતા હોવા છતાં ય આવી ઉદારતા ભાગ્યે જ નજરે ચડે છે. માટે જ ખારા ઊસ જેવા દરિયામાં મીઠી વીરડી જેવી ઉપમા શ્રીદ્રોણાચાર્યને આપી છે તે જરાય વધારે પડતી નથી. ગણધસાર્ધશતકાન્તર્ગત પ્રકરણમાં શ્રી દ્રોણાચાર્ય અને અભયદેવ વચ્ચે જે જાતને સદ્ભાવ હતે તેને સરસ ઉલ્લેખ છે. એટલે સુધી હતું કે જ્યારે શ્રીદ્રોણાચાર્ય આગમની વાચના આપતા ત્યારે તેમના પક્ષના બધા ચૈત્યવાસી આચાર્યો તેને સાંભળવા જતા; તે વખતે શ્રીઅભયદેવસૂરિ પણ તે વાચનામાં જતા ત્યારે ખુદ દ્રોણાચાર્ય ઊભા થઈને તેમને લેવા જતા અને તેમનું આસન ૩પતાની પાસે જ નખાવતા. આવે એ બન્ને વચ્ચે આદરભાવ જોઈને કેટલાક ચૈત્યવાસી આચાર્યો રેષે ભરાતા છતાં શ્રીદ્રોણચાર્ય સામે અક્ષર પણ ન બેલી શકતા અને પિતપતાના મઠમાં જઈ એમ બડબડયા કરતા કે આ વળી અભયદેવ આજકાલને અમારા કરતાં શું મેટે ૩૨થઈ ગયે છે? જેથી ખુદ દ્રોણાચાર્ય પિતે તેને આટલું બધું માન આપે છે. પિતાના પક્ષના આચાર્યોને એ બડબડાટ સાંભળીને ગુણપક્ષપાતી અને ગુણરસિક શ્રીદ્રોણુસૂરિએ એ ચિત્યવાસીઓની સામે અભયદેવના ગુણેનું પ્રદર્શન કરી તેમને શાંત પાડેલા અને અભયદેવની રચેલી તમામ વૃત્તિઓને જેઈ તપાસી આપવાનું પણ તેમની સમક્ષ વચન આપ્યું–આટલું તેમની ગુણજ્ઞતા ૩૧ જુઓ ગણધરસાર્ધ શતકાંતર્ગત પ્રકરણ પાનું ૧૪– “ततोऽसौ अपि भगवद्गुणसौरभाकृष्टः स्वसान्निध्ये प्रभोरासनं दापयति ।" ઈત્યાદિ. ૩૨ જુઓ ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણ પાનું ૧૪– “अहो केन गुणेन एष अस्मभ्यमधिकः येन अस्मन्मुख्योऽपि अयं द्रोणाचार्यः શ્રી પુર્વવિધમાાં રચાત ” [ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy