SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઓ રચવાની પૂર્વ તૈયારીનું બે વરસનું અંતર ગઠવી ૧૧૧૦ સુધી પહોંચી જવાય છે. આ પછી આચાર્યપદ અને વૃત્તિરચનાને ૧૧૨૦ ને સમય બરાબર સંગત થાય એવી કલ્પના ગોઠવી છે. તેઓએ આચાર્ય થયા પછી જ બધી રવૃત્તિઓ લખી છે એ હકીક્ત તે તેમના લખાણ દ્વારા સુનિશ્ચિત છે, એટલે ૧૦૮૮ વર્ષે સૂરિપદની કલ્પના શી રીતે બંધ બેસે ? ૧૦૮૮ વર્ષ અને પ્રથમ વૃત્તિ રચનાને સમય ૧૧૨૦ એ બે વચ્ચે બત્રીશ વરસ જેવડો મટે ગાળે છે, એ દરમિયાન એમણે એ બત્રીશ વરસ ક્યાં અને કેમ વીતાવ્યાં? એ પ્રશ્નને ઉત્તર કેવી રીતે મેળવાય? કદાચ તેમના રે શમી જવા માટે એ બત્રીશ વરસ લઈ લીધાં હોય તે તે ૧૦૮૮ વાળી આચાર્ય પદની કલ્પના સંગત થઈ શકે, પરંતુ એને માટે સવિશેષ પ્રામાણિક આધારની જરૂર તે છે જ. એવા મજબૂત આધાર વિના એ કલ્પના કેવળ કલ્પના જ કહી શકાય. આચાર્યશ્રીએ પિતે જ વૃત્તિઓ રચવાનાં જે અનેક પ્રજને બતાવેલાં છે તેમાં જ તેમના સમયની પરિસ્થિતિને સમજાવવાની પૂરી એતિહાસિક સામગ્રી સમાયેલ છે એમ મેઘમ કહેવાથી વા લખવાથી તેમના સમયની પરિસ્થિતિને પણ ખ્યાલ આવી શકે એમ નથી. માટે જ તે બાબત પ્રકાશમાં આણવા અહીં જૈન પર, પરાને જૂને ઈતિહાસ ઉખેળ જરૂરી છે. ભગવાન મહાવીરના શાસનની પરંપરા એટલે સવા શે કે થે ઘણે અંશે સાચા ત્યાગવીર સંયમી, અપરિગ્રહી અને બ્રહ્મચારી એવા મુનિઓની પરંપરા અને ગૃહસ્થની પરંપરા. જ્યાં સુધી આત્માર્થ પ્રધાન હતા અને શ્રેયલક્ષી વૃત્તિ હતી ત્યાં સુધી એ પરંપરા ટકી શકી, પણ જ્યારે આત્માર્થને બદલે પ્રચારલક્ષી પરકલ્યાણ પ્રધાન બન્યું અને વૃત્તિ પ્રેયલક્ષી બની ત્યારે એ પરંપરાએ ઉપરથી તે ત્યાગીનું અને અંદરથી ભેગીનું રૂપ ધારણ કર્યું. ભ૦ મહાવીરના વનવાસી નિગ્રન્થ વસતિમાં આવતા તેય ક્યાંય વખા૨૭ જુઓ દરેક વૃત્તિની પ્રશસ્તિ. દરેક પ્રશસ્તિમાં તેમણે પિતાનું નામ આચાર્યપદ સાથેનું અર્થાત “અભયદેવસૂરિ' એમ નિશેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy