SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સેંધે છે. વળી, પ્રભાવક ચરિત્ર પુરાતનપ્રબંધસંગ્રહમાં તેમને રક્તવિકાર-લેહીવિકાર થયાને ઉલેખ છે ત્યારે ગણધરસાધશતકાંતર્ગત પ્રકરણમાં તેમને શરીરની કાંઈક અસ્વસ્થતાને લીધે કેઈ દુષ્ટ રાગ વધ્યાની હકીકત મળે છે. ઉપર જણાવેલ બધી જુદી જુદી હકીક્ત ઉપરથી આચાર્ય અભયદેવ વિશે જે જે નિશ્ચિત હકીકતે તારવી શકાય છે તે બધી આ પ્રમાણે છે: ૧. તેમને કઈ ખાસ રોગ થયેલ હતું. ૨. તેમણે શ્રીયંભણુ પાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના કરી હતી. ૩. ૧૧૨૦ વિક્રમ સંવતમાં તેમણે વૃત્તિઓ લખવાની શરૂઆત કરેલી. ૪. તેમણે જે જે વૃત્તિઓ અંગે ઉપર લખી તે વિશેષ કરીને પાટણમાં રહીને લખી અને પંચાશકની વૃત્તિ ળકામાં રહીને લખી. જોકે તેઓ પ્રશસ્તિઓમાં કયાંય થંભણુપાર્શ્વનાથ વિશે કશું જણાવતા નથી, તેમ પિતાના રેગશમન વિશે પણ કાંઈ સૂચવતા નથી, છતાં પ્રશસ્તિઓમાં તેઓ ક્યાંય કયાંય તીર્થકરમાં ભગવાન મહાવીર ઉપરાંત કેવળ ભગવાન પાર્શ્વનાથને ૨૦ જુઓ ટિપ્પણ ૧૪-બ રોષો ટુત્તિઃ ” લે ૧૩૦. ૨૧ જુઓ ટિપ્પણ ૧૬–“# # વાત” ૨૨ જુઓ ગણધરસાર્ધશતકાંતત પ્રકરણ પૃ૦ ૧૩– “तत्र च किंचित् शरीरापाटवकारणं बभूव, यथा यथा औषधादि प्रयुज्यते તથા તથા સૌ સુખોનો વધ ” ૨૭ જુઓ સ્થાનાંગવૃત્તિને પ્રાંતભાગ– નમો માવતે વનતૌર્યનાથ૨ શ્રીમન્નહાવીરાયા. . . : : नमः प्रतिपन्थिसार्थप्रमथनाय श्रीपार्श्वनाथाय" । " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy