SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન આ શ્રી દાનસૂરિજી મને અમે જેમ “સકલામરહસ્યવેદી બીરુદ લખીએ છીએ તેમ તેમના દાદાગુરુના (સં. ૧૯૪૭માં કાલધર્મ પામેલ સ્વ૦) ગુરુએ આપી શકે તેમ નહિ હેવાથી જ) આપ્યા વિનાના અને સં. ૧૯રથી જ નીકળેલા શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારીને ઉત્થાપનારાઓને તથાસ્વરૂપે નીડરપણે ખુલ્લા પાડી દેવામાં નિજના વ્યાપક માનભા અંગે જરાય પાછું વાળીને જોયું હોવા વિનાના પૂ આગમેદ્વારકશ્રીને હંસલાહ વગેરે દેવસૂરતપાગચ્છસામાચારી સંરક્ષક વગેરે બીરૂદે લખે છે કે તે સાર્થક જ છે, પરંતુ તે બીરૂદની વચ્ચે (સં. ૧૯૯૩ થી “દેવસૂરતપાગચ્છભક્ષક તે અમારો ન વર્ગ જ બનેલ હોવાથી) દેવસૂરતપાગચ્છભક્ષક વિશેષણ અમારા વર્ગને બદલે તેને લખવાનું કહેવું છે તે અમારૂં ઉન્મત્તપણું જ લેખાતું હોવા છતાં અમારા તારક હંસસાને તેવું પૂછવામાં શ્રીસંઘને છેતરવાનું પાપ તે અમેજ કરી રહ્યા છીએ.” એમ સમજવા છતાં તે લેખકે ઉત્થાપકના પાળેલ પિપટના રૂપે તેવું તિર્યચપણે દાખવેલ છે, તે તથા પ્રકારની તેમની ભાવિ ગતિનું સૂચક છે. હંસસા ન હતા તે તે કેટલા વધુ ગબડત? (૩૮)-તેવા તે લેખકે તે પહેલા પિરાને અંતે જે-“આમને આમ તેમણે દૂધમાંથી પોરા કાઢવારૂપે આઠ નંબરે કરીને ખેટે ખોટાં ભૂલ ભરેલાં રહસ્ય તારવવાની નવી બાલીશ ચેષ્ટા જ કરી છે તે ખરેખર ઉપેક્ષણીય છે” એમ લખેલ છે, તે નિર્મલ જ્ઞાનજલમાં શ્રીરહસ્યવેદીના હાથે નખાએલ ભારોભાર અજ્ઞાનનરૂપી પરાને નહિં જ કાઢવાના કુત્તાર દુરાગ્રહના પિષણ સૂચક હાઈ સદંતર જૂઠું છે. લેખકની તે નીતિ, સાબિત ગુન્હાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy