________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વિજયજી મ. પણ બની ગએલ. [પૂ. દાનવિ. મ. ની મૂળ
પોલીસ પટેલ તરીકેની ઓળખને ભૂંસી નાખવા સારૂ તેઓશ્રીના પ્રપ્રશિષ્ય પં. શ્રી કનકવિ.એ પિતાની સં. ૧૯૯૭ની
અમર તપે એ સાધુચરિત સૂરીશ્વરજી નામની બૂકના પેજ ચાર ઉપર તેઓશ્રીને સરકારી હેદ્દાવાળા અને સં. ૨૦૦રની “સાધુ શિમણું સ્વર્ગીય ગુરુદેવ નામની બૂકના પેજ પાંચ ઉપર “સરકારી સ્કૂલના શિક્ષક-માસ્ટરની ખુરશીને અધિકાર પ્રાપ્ત થશે.” એમ ભિન્ન ભિન્ન કલ્પિત વિશેષણથી ઓળખાવાયેલ છે, તે આ નવે વર્ગ, ઈષ્ટનાં ગાણા ગાતી વેળા બીજા મહાવ્રતને તો લગભગ કેરાણે મૂકતા હોવાનું પ્રતીક છે.] એ પ્રકારે ગુરુ-શિષ્ય બન્ને કાઠીઆવાડી બન્યા ખરા; પરંતુ એકને સ્વભાવ ભાવસારી અને બીજાને સ્વભાવ ફજદારી ! એટલે બનેને નિત્ય કાંઈ ને કોઈ દંતક્લેશ રહે. તેમાં વળી સં. ૧૯૫૭ના કાર્તિક માસે પૂ. દાનવિ. મને પાલીતાણા મુકામે મુનિશ્રી પ્રેમવિજયજી નામે એક મારવાડી શિષ્યની પ્રાપ્તિ થઈ!
અલગ ચાતુર્માસ અને ચોગવહનની શરૂઆત
એટલે મુનિશ્રી વીરવિ. મ. સં. ૧લ્પ૭માં પાટણ મુકામે ઉપરોક્ત પ્રકારે ઉપાધ્યાય બન્યા હોવાથી લોકલજજાએ તે વર્ષનું ચાતુર્માસ તે ગુરુ મ.શ્રી સાથે પાટણ પૂરું કરીને પૂ. મુનિશ્રી દાનવિ. મ.શ્રીએ, પોતાના શિષ્ય મુનિશ્રી પ્રેમવિ. સાથે સં. ૧૫૮નું મારું વડોદરા મુકામે સ્વતંત્ર કરેલઃ યાવત્ સ. ૧૯૬૧ માં ખંભાત મુકામે જઈને ગણિપદના ગદ્વહન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com