________________
જીવાજ છે નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન છે
લે? શાર્ક ઉપાશ્રી હંસસાગરજીગણિ છે [] પૂ ર્વ -પી...ઠિ...કા ]
[નવા વર્ગે ચાલુ વર્ષમાં મુનિ શ્રી નિત્યાનંદ વિ. ના નામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' નામે બહારથી રૂડી અને અંદરથી “પ્રસ્તાવનાતિમિરતરણિ” નામે લખા ણમાં કૂડી એવી એક ભ્રામક બૂક પ્રગટ કરેલ છે. જેમાં તેમણે અમારી “પ્રસ્તાવના તિમિરભાસ્કર બૂકમાંનાં લખાણને બેટી રીતે બટું બતાવવા સારૂ અતિ સિંઘ પ્રયાસ કરેલ છે. તે વગના તે બૂકગત સમસ્ત લખાણમાંના છળ-પ્રપંચ-ઈર્ષ્યા અને તેજદ્વેષભર્યા છલોછલ અસત્યને તથાસ્વરૂપે વિદ્વાન વાચકે સમજી શકે એ સારું આ નીચે સં. ૧૯૮૭ની અમારી દીક્ષા પહેલાંના પણ પ્રસંગેને દર્શાવવા પૂર્વકને કેટલાક ઇતિહાસ રજુ કરે આવશ્યક બનેલ છે.]
અમારી દીક્ષા બાદ અમે એ વાંચેલ અનેક પક્ષીય–પ્રતિપક્ષીય સાહિત્યને તથા વયોવૃદ્ધ પૂ. મુનિરાજશ્રી ઉત્તમ વિ. મ. પૂ. આ. શ્રી. ઉમંગસૂરિજી મ. તથા પૂ. પં. શ્રી નેમવિ. મ. આદિ અનેક સુવિહિત અને પ્રૌઢ મુનિવરેથી પ્રાપ્ત થયેલ વાસ્તવિક હકીકતેને આ નિષ્કર્ષ છે કે-“સં. ૧૫રના પ્રથમ જેઠ શુદિ સપ્તમીના રોજ સ્વર્ગવાસી બનેલા પૂ. આ. શ્રી આત્મારામજી મ. શ્રીએ, પિતાની વિદ્યમાનતામાં પોતાના આજ્ઞાંકિત શિષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com