________________
| 4 આમુખ હ !
નવા વગે ચાલુ વર્ષે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઅને વિવેક દર્શન” નામની બૂક પ્રસિદ્ધકરીને તે બૂકમાં “પ્રસ્તાવના તિમિર તરણિ” નામની સ્વતંતવ્ય પિષક ઝેરી વાતો ભરેલી બૂક ઘુસાડી દેવાને
વિવેક દર્શાવેલ છે, તે વિવેક દર્શનનું આ બૂક દ્વારા સપ્રમાણુ પ્રદર્શન
કરાવવામાં આવેલ છે
વાચક મહાશયને વિજ્ઞપ્તિ કે–આ ઐતિહાસિક પુસ્તિકાને
બારીકાઈથી તલસ્પર્શી પણે વાંચી-વિચારીને આપને પ્રમાણિક અભિપ્રાય પાઠવશે.
વિ. સં. ૨૦૨૩ ના વૈશાખ | શા કંઇ ઉપા વદિ ૧૦ શુક. વા.૨ | હે...સ..સા... ગ...૨ શ્રી સુપાર્શ્વનાથવર્ષગાંઠ દિન | શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય
રાજકેન્ટ માંડવી ચોક - દેરાસર શેરી | મુક : જયંતિ દલાલ, વસંત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા, અમદાવાદ.
! માડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com