________________
૧૪
નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શન
કરેલ. અને તે પ્રસંગે પ્રસિદ્ધ થએલ કાત્રી વગેરેમાં માલાપણ મહેાત્સવને જ પદપ્રદાન અંગેના મહેાત્સવ લેખાવવાનું રાખેલ. પદ્મપ્રદાન દિન નજીક આવતા સુધીમાં પૂર્વ સંકેત અને મસલતાનાં ફલ રૂપે પૂ. આ. મશ્રીથી પૂ. પં. શ્રી જ્ઞાનવિમ૰ તથા પૂ. મુનિશ્રી લબ્ધિવિ॰ મ॰શ્રીને આચાય બનાવવાનું પુનઃ નક્કી કરાવી લીધેલ ! આમ છતાં પદપ્રદાન પ્રસંગે પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજે જણાવેલ-પૂ. ૫. શ્રી દાનવિજયજી મને તેમના ગુરુ ઉપા૦ શ્રી વીરવિ૦ મ૦ના પટ્ટધર અને પેાતાના શિષ્ય મુનિશ્રી લબ્ધિવિ॰ મ૦ને પેાતાના પટ્ટધર બનાવવાની– યુક્તિયુક્ત વાત, પૂ. પં. શ્રી દાનવિ૦ મ૦ને રૂચેલ નહિ. આથી તેઓશ્રીએ પેાતાને ઉપા॰ શ્રી વીરવિ॰ મને બદલે તેએશ્રીના જ પટ્ટધર મનાવવાની દલીલ કરેલ ! પૂ. આ. શ્રીએ તે દલીલને અયુક્ત જણાવવાથી તે મારે આચાર્ય બનવું નથી' ઇત્યાદિ કહી પૂ. પ. શ્રીએ તે બાબત કેટલાક વખત ઉચ્ચારવી પણ બંધ કરેલ. આથી શ્રાવકેાને પ્રસંગ બગડી જવાનું ભાસવાથી તેએએ વચમાં પડી હાલ તા બંનેને આચાય જ બનાવવાનું ઠરાવેલ અને તે જ વખતે તેમાં પણ મારા પટ્ટધર તે મારા શિષ્ય લબ્ધિવિજય જ ગણાય ’ એમ પૂ. આ. શ્રીએ ખલફાડ સ્પષ્ટ કહેલ. એ સ્થિતિમાં નિયત દિને શ્રીસ ંઘ વચ્ચે પૂજ્ય આ. મ॰શ્રીના હસ્તે તેએ બન્નેય પન્યાસેા આચાય બનેલ. અને તેમાં પૂ. ૫. શ્રી દાનવિ॰ મને વિડિલ ચાય તરીકે લેખાવાયેલ.
(
'
અમે ચાટીલાથી તા. ૨૦-૯-૬૬”ની પ્રસિદ્ધ કરેલ પત્રિકા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com