________________
૧૩
નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન મુખ્ય મુખ્ય શહેરે વગેરેના સંઘને લાહોરસ્થિત પૂ. મુનિશ્રી વલ્લભ વિજયજી મટશ્રીને ફરજ પાડીને પણ સં. ૧૯૮૧ના માગશર શુદિ પંચમીની સવારે ગા વાગે પૂ. વિજયાનંદસૂરિજી મશ્રીના પટ્ટધર તરીકે સ્થાપિત કરવાની આજ્ઞા ફરમાવી દીધી!
પ્રથમ પદધાર તરીકે સ્થાપના. ઉકત પ્રકારે પૂ. પ્રવર્તકશ્રી આદિ બુઝર્ગોના પત્રો અને તારે સર્વ જરૂરી સ્થળના સંઘે અને સમુદાયના મુનિવરે ઉપર ફરી વળેલ. આથી પંજાબ તે હર્ષ પુલકિત બની જવા પામેલ! પત્ર મળતાને વેંત ગુરુ આજ્ઞાનુસાર પ્રભાવશાળી ગૃહસ્થાએ લહેર પહોંચી જઈ પૂ. મુનિશ્રી વલ્લભવિ૦ મટશ્રીને સ્વગંત દાદાગુરુ પૂ. વિજયાનંદસૂરિજી મ...શ્રીની એમને જ પિતાના પટ્ટધર બનાવવાની મહેચ્છાને અનિચ્છાયેય ફળ બેસાડવાની ફરજ પાડી. જોતજોતામાં એ વાત સર્વત્ર પ્રસરી. પરિ. શુમે પદપ્રદાન અંગેના પૂર્વોક્ત નિયતદિને લાહોર મુકામે દેશદેશના એકઠા થયેલા હજારે માનવોની મેદનીના ભારે હર્ષોલ્લાસ વચ્ચે શ્રી સંઘે સવારના છા વાગે પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ. શ્રીને પૂ. વિજયાનંદસૂરિજી મ.ના પ્રથમ પટ્ટધર આચાર્ય તરીકે સ્થાપિત કરેલ. તેઓશ્રી તરફથી છપાએલ “પટ્ટધર”ની બૂકને છેડેને પૂ. આ. શ્રી કમલસૂરિજી ખૂદને પત્ર પણ તેમ જ કહે છે.
મારે પટ્ટધર તે મારો લબ્ધિવિજય જ!
આ બાજુ છાણી મુકામે પૂ. આ. શ્રી કમલસૂરિજી મ.શ્રીની નિશ્રામાં ઉપધાનતપ શરૂ કરાવાએલ અને તેની માળને દિવસ
સં. ૧૯૮૧ના માગશર શુદિ પ એ જ પદવીને દિન મુકરર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com