________________
કાર 900 220xxxxx
સરકારના
૩૭ આ ઉદ્યાગ, કેળવણીની હરીફાઈમાં કેટલો જય કેવી રીતે મળે, અને આ
ન્યાય, નીતિ, કેળવણી તથા પ્રજાસંરક્ષણું અર્થે સુધરાઈ, સેના ર વગેરેના બધા ખુલાસા આપી શકાય તેવી શક્તિ જે કેળવણી જ
આપી શારીરિક આરેગ્યતા, નૈતિક મનોબળ અને નિઃસ્વાર્થ પ્રેમ પ્રસારી શકે તે કેળવણીથી સ્વરાજ્ય ચલાવવાની યોગ્યતા મેળવી શકાય.
પ્ર૦ ૭—આવી કેળવણું કેમ લઈ શકાય? - ઉ–શુદ્ધ હૃદયથી ગુરૂ શાસ્ત્રના વચન ઉપર વિશ્વાસ રાખી કર શાસ્ત્ર બતાવે તેવા વિધિથી અભ્યાસ કરવાથી આવી કેળવણી
મળે છે. - પ્ર. ૮–શુદ્ધ હૃદય એટલે શું ?
ઉ–દય એટલે જ્ઞાનને રહેવાનું સ્થાન. જ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાઈ ગયું છે તેથી અહંકાર, અભિમાન, દર્ભો રે અને અદેખાઈથી અશુદ્ધ બને છે. તેવી ભાવના વિના, શાસ્ત્ર કહે છે તે સત્યજ કહે છે અને ગુરૂ કહે છે તે શાસ્ત્રના પ્રમાણુથી અનુભવપૂર્વકજ કહે છે એવી દઢ શ્રદ્ધાવાળાં હૃદયને શુદ્ધ હૃદય કહે છે.
પ્ર૦ ૯-શાસ્ત્ર એટલે શું?
ઉ૦–જે વસ્તુ આંખે દેખાય છે અને કાને સંભળાય છે તે વસ્તુ તેવીજ છે કે જુદી જાતની છે તથા તેથી વધુ બીજી * કઈ ચીજ છે કે કેમ તથા કઈ વસ્તુ મેળવવા ઈચછા હોય પણ
તે કેમ અને કયાંથી મળે તે ન જણાતું હોય એવી બધી જાતના આ નિર્ણયથી અદ્રશ્ય વસ્તુને જે બોધ આપે અને બુદ્ધિને ખીલાવી પાકી જ સમજ આપે તથા હિતકારી વિધિ કરવા કહે તેને શાસ્ત્ર કહે છે. આ
ગાજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com