________________
મૂર્તિદર્શન.
કવાલી.
HTARA
મનુષ્ય જે ભાવના કરશે, બેમાંથી એક પ્રકારે હશે–ટેક.
શરીરમાં આત્મની ચિન્તા, અવળી સવળી ધરી અહંતા. ૧ જ વિષયના બહિર્ પદાર્થોમાં, અત્તરનાં દિવ્ય સ્વરૂપમાં
તજી સંસારની તૃષ્ણા, ભજી નિજ નાથ અત્તરના. ૨
ક્ષણિક લકિક ભોગ મળવા, જુઠા અહંકારને ટળવા; એ. નિરંજન નિત્યને સ્મરવા, દેવ દષ્ટિ બીજે કરવા. ૩ છે.
મૂર્તિમય ધ્યાનને ધરવા, પરમ પદ તેથી નીરખવા; પ્રવૃત્તિ દુઃખ પરહરવા, નિવૃત્તિ સુખ સંધરવા. ૪ કરી પહેલું પ્રભાતે કામ, હૃદયમાં ચિન્તવી હરિનામ: નિહાળી સુંદરી મૂર્તિ, આપે જે જગતને ર્તિ. ૫ સેવી સંપત સદા દેવી, ઉખેડી આસુરી રી: અનેકે એકને પેખી, અખંડા નન્દને દેખી. ૬ હૃદય ઝળકાટથી ચેતી, કષ્ટ સઘળાં ગયાં લેખી: વિદારો દીન બંધ નાથ, કૃપાસાગર અમારાં પાપ. ૭ વિનવતાં જેડીને બે હાથ, મળી ભેટ છે આપોઆપ મીરાં નરસિંહ અને પ્રલાદ, ધ્રુવ અંબરીષ થયા કૃતાર્થ. ૮ માનો મૂર્તિતણે પ્રતાપ, વિશેષે શું કહેવી વાત! મૂરખને છે ઘણો સંતાપ, પ્રભો તેને સુમતિ નું આપે. હું
TRESSSO CACHARCO
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com